ફક્ત એક વખત રોકાણ કરી 25 વર્ષથી પણ વધુ સમય સુધી દરરોજ સોલાર એનર્જી રૂપે વળતર મેળવો શ્રેષ્ઠ ક્વોલિટીવાળી સોલાર પેનલ, ઝડપી ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ ફ્રી સિસ્ટમ સહિતની ખાસિયત : સરકાર તરફથી સબસીડી પણ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ફેક્ટરીના વીજ બિલની ઝંઝટ દૂર કરવી છે ? તો મારુતિ ઇલેક્ટ્રિક સર્વિસમાંથી સોલાર સિસ્ટમનું એ ટુ ઝેડ સોલ્યુશન મેળવો. જેનાથી બચત પણ થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. મોરબીમાં સરદારબાગ સામે સત્યમ પાનવાળી શેરીના ચિરાગ હોસ્પિટલ સામે મારુતિ ઇલેક્ટ્રિક સર્વિસ કાર્યરત છે. જે ચેનલ પાર્ટનર અરિહા સોલાર સાથે મળી બેસ્ટ ક્વોલિટી અને કોમ્પીટીટીવ રેટના સોલાર સિસ્ટમનું એ ટુ ઝેડ સોલ્યુશન આપે છે. મારુતિ ઇલેક્ટ્રિક સર્વિસની સોલાર સિસ્ટમ 25 વર્ષ માટે સ્માર્ટ રોકાણ ચક્ર, 3થી 4 વર્ષમાં નોંધપાત્ર ROI, ઝડપી ઈન્સ્ટોલેશન, મેન્ટેનન્સ ફ્રી સિસ્ટમઝ 25 વર્ષની લાંબી કાર્યક્ષમતા સહિતની ખાસિયતો ધરાવે છે. સરકાર દ્વારા 1થી 3 કિલોવોટની સિસ્ટમમાં 40 ટકા સબસીડી, 3થી 10 કિલોવોટની સિસ્ટમમાં 20 ટકા સબસીડી પણ આપવામા આવે છે. વધુમાં મારૂતિ ઇલેક્ટ્રિક સર્વિસ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન ( PLC પ્રોગ્રામિંગ), પેનલ બોર્ડ મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ પાવર સેવિંગસ કન્સલ્ટિંગ ઉપરાંત તમામ પ્રકારની ઇલેક્ટ્રિક વર્ક સર્વિસ પ્રોવાઇડ કરે છે. વધુ વિગત માટે મો.નં.83208 89209 મો.નં.83208 20068 મો.નં.95100 61171