મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમારું વજન ઝડપથી વધી ગયું છે? તો ધ્યાન રહે ઓબેસિટી(OBESITY)ના લીધે કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, હૃદય ની બીમારી, ફેટી લિવર, પીસીઓડી(P.C.O.D.), થાઇરોઇડ, ઘૂંટણ ની ગાદી ઘસાવવી વગેરે જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી સમસ્યાઓ દૂર કરવા માટે નો એક માત્ર ઉપાય છે HEALTHY WEIGHTLOSS. જે અંગેનું આપને તમામ સોલ્યુશન અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલમાંથી મળશે._______________________1. ભૂખ્યા રહેવા છતાં વજન નથી ઘટતું?2. જિમ, યોગ કે કસરત કરવા છતાં વજન ટસ નું મસ નથી થતું?3. ઉકાળા પી-પી ને કંટાળી ગયા છો?4. ખૂબ ધ્યાન રાખવા છતાં સાવ ઓછી માત્રા માં વજન ઘટે છે?5. વજન ઘટ્યા બાદ ફરીથી એટલું જ કે એનાથી પણ વધુ વધી જાય છે?6. વજન વધવાને લીધે શરીર અદોદરૂ લાગે છે?7. હમણાં લીધેલા કપડાં પણ ફિટ થાય છે?8. કે નજીક ના પ્રસંગ સુધી પાતળું થવું છે?_______________________તો હવે ચિંતા છોડી દો……કેમકે હવે એક હજારથી પણ વધારે દર્દીના વજન ઘટાડ્યા બાદ…..મોરબીમાંજ આયુર્વેદના તજજ્ઞ વૈદ્ય ધ્રુવ પટેલના માર્ગદર્શનમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી કોઈપણ આડઅસર વગર સરળતાથી વજન ઘટાડો._______________________ઉપલબ્ધ સેવાઓ● અગ્નિકર્મ (દુઃખાવો, ચામડીના મશા, કપાસી)● પંચકર્મ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ)● વેઇટલોસ● ખરજવું, ધાધર, સોરાયસિસ● પથરી, કિડની લિવર ના રોગો● માઇગ્રેન● બાળકોના રોગો● સુવર્ણપ્રાશન_______________________એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો અથવા મેસેજ કરોઅપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલવૈદ્ય ધ્રુવ પટેલમો.નં. 8849007706 _______________________For more updates follow us on Instagramwww.instagram.com/apamargayurveda?igsh=ZmJmcmlncjl6azdl&utm_source=qr_______________________