ટંકારા તાલુકાના ઓટાળા ગામની ઘટના ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતમજૂરી કરતા રાયસીંગભાઈ ટિકીયાભાઈ ડામોર, ઉ.વ. ૩૫ રહે. હાલ ઓટાળા ગામ કેશવજીભાઈ રાઘવજીભાઈની વાડીએ, મુળ રહે. જોબટ અલીરાજપુર એમ.પી.વાળાનું પાણીની કુડીમા કોઈ પણ કારણસર ડુબી જતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.