મોરબી : જોધપર (નદી) ગામમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન તથા જય લક્ષ્મણ વિદ્યાધામ દ્વારા આજ રોજ ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિઘ ૮૦ જેટલા ઔષધી છોડ રોપાવામા આવ્યા હતા. આ તકે આચાર્યા પી. એસ. પટેલ, કચરોલા સર, ગામી સર, ગોધાણી સર અને કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.