મોરબી : મોરબી જિલ્લાના બે પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જ્યારે નવા ચાર પીએસઆઈની નિમણૂક પણ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પીએસઆઈ ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે તથા એલઆઈબી પીએસઆઈ આરટી વ્યાસની સીઆઈડી ક્રાઈમ રેલવેમાં બદલી કરવામાં આવી છે. બીજી બાજુ લાખુંબેન વાઢીયાને બોટાદથી, જે.જે. જાડેજા કચ્છ પૂર્વથી તેમજ મયુરભાઈ સોનારાને મોરબીમાં મુકવામાં આવ્યા છે.