મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે ચાર મામલતદારની બદલી કરવા હુકમ કરવામાં આવ્યા છે જે અન્વયે મોરબી ચૂંટણી મામલતદાર કે.વી.સાનિયાની માળીયા ખાતે અને મુન્દ્રા કચ્છ મામલતદાર જે.એસ.સિંધીને મોરબી ઇલેક્શન મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.