મોરબી : ગુજરાત સરકાર દ્વારા આજે મોડીસાંજે 71 મામલતદારની બદલી કરી 11 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે જે અન્વયે મોરબીના નાયબ મામલતદાર સલીમભાઈ ડોડીયાને મામલતદાર તરીકે પ્રમોશન, કચ્છના લખપત ખાતે મુકાયા છે.