મોરબી : રાજ્યના પંચાયત વિભાગ દ્વારા 58 ટીડીઓની બદલી કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના વીંછીયા ખાતે ફરજ બજાવતા ટીડીઓ ડી.કે.પરમારને વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.