મોરબી : ત્રાજપર નિવાસી નયન વિક્રમભાઈ ગોલતર (ઉ.વ. 21), તે વિક્રમભાઈના પુત્ર, બાઘાભાઈના ભત્રીજા, મિલનભાઈ, ચિરાગભાઈ, જયપાલભાઈ, રાજભાઈ તથા તુષારભાઈના ભાઈ તેમજ શિવમના કાકાનું તા. 12/07/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (વિક્રમભાઈ 98255 46809, બાઘાભાઈ 97261 22238, મિલનભાઈ 75674 50540)