મોરબી : મોરબીમાં સેન્ટ મેરી પાસેની ફાટકે રેલવે દ્વારા કાકરી પાથરવામાં આવી રહી છે. જેના કારણે આ રોડ ઉપર ટ્રાફિક સર્જાયો હતો. વધુમાં એક રીક્ષા અહીં ફસાઈ જતા ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા.