મોરબી : માળિયા મિયાણા નજીક હાઇવે ઉપર અવધ ફૂડ મોલથી આગળ આજે સવારના સમયે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અંદાજે દોઢથી બે કિમિ વાહનોની લાઇનો લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.