મોરબી : મોરબીમાં આજે સાંજના સમયે રાજપર ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. છેક અજંતા સુધી રોડની એક તરફ વાહનોની કતારો લાગી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. આ ટ્રાફિક સર્જાવાનું કારણ સામે આવ્યું નથી.