મોરબી : મોરબીના ગાળા નજીક સાંજના સમયે ટ્રાફિક જામ સર્જાયો હતો. મોટા પ્રમાણમાં રોંગ સાઈડમાં વાહનો ઘુસી જતા પોણો કલાક સતત ટ્રાફિક જામ રહ્યો હતો. જેમાં વાહનોની લાંબી કતારો લાગતા વાહનચાલકો અકળાઈ ઉઠ્યા હતા.