મોરબી : મોરબી હળવદ રોડ પર આજે એક અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.જેમાં મોરબી હળવદ રોડ ઉપર 5-7 કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી હળવદ રોડ પર નેક્સીઓન સિરામિક પાસે અકસ્મતને પગલે વાહનોની મસમોટી લાઈનો લાગતા થોડીવાર માટે ટ્રાફિકની અંધાધૂંધી સર્જાઈ હતી અને અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..