મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે શક્તિ માના મંદિર સામે એક ટ્રેલર રોડ ઉપર બંધ પડી જવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો ચેમ જેને પગલે ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠક્કર તથા પીએસઆઈ સોમૈયા સહિતની ટીમે ત્યાં પહોચી ટ્રેલર હટાવવાની અને ટ્રાફિક ક્લિયર કરાવવાની કવાયત હાથ ધરી છે.