મોરબીવાસીઓ માટે ખાસ 4 રાત્રી અને 5 દિવસનું માલદિવનું પેકેજ તથા 6 રાત્રી અને 7 દિવસનું દુબઈનું પેકેજ દુબઈ, માલદીવસ, સાઉથ આફ્રિકા અને તમામ ડોમેસ્ટિક ટુરનું દિવાળી બુકીંગ પણ શરૂ, આ દિવાળીની ટુર બેસ્ટ વોએજને સંગ માણો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. ( અમદાવાદ) ખાસ બે પેકેજ લઈને આવ્યું છે. જેમાં એક પેકેજ માલદિવનું છે. જે 4 રાત્રી અને 5 દિવસનું છે.જ્યારે બીજું પેકેજ દુબઈનું છે. જે 6 રાત્રી અને 7 દિવસનું છે. આ ઉપરાંત દુબઈ, માલદીવસ, સાઉથ આફ્રિકા અને તમામ ડોમેસ્ટિક ટુરનું દિવાળી બુકીંગ પણ શરૂ થઈ ગયું છે તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો. માલદિવ માલદિવ પેકેજ 4 રાત્રી અને 5 દિવસનું છે. જે 21 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર તેમજ 1 ઓક્ટોબર એમ ત્રણ દિવસે શરૂ થવાનું છે. જેમાં અમદાવાદથી ઈન્ડિગો ફ્લાઇટ મારફત મુસાફરી મળશે. પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ સપ્ટેમ્બરમાં રૂ. 1.20 લાખ પ્લસ ટેક્સ તથા ઓક્ટોબરમાં રૂ.1.32 લાખ પ્લસ ટેક્સ છે. આ પેકેજમાં ગુજરાતી ટુર મેનેજરની વ્યવસ્થા પણ છે. આ પેકેજમાં 2 રાત્રી બીચ વિલામાં અને 2 રાત્રી વોટર વિલામાં રોકાણ કરવાનું રહેશે. આ સાથે રિટર્ન સ્પીડબોટ ટ્રાન્સફર, એક્સપ્લોર બીચસ, હોટેલ ઇન્ડોર એક્ટિવિટી, ઓપ્સનલ વોટર સ્પોર્ટ એક્ટીવીટી ( સનોરકેલિંગ, જેટ સ્કી, અન્ડર વોટર વોકિંગ, પેરાસેઇલિંગ) સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 4 બ્રેક ફાસ્ટ, 4 લંચ અને 4 ડિનર સામેલ છે. દુબઈ દુબઈનું પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. જે 15,16 અને 28 સપ્ટેમ્બર તેમજ 16 અને 18 ઓક્ટોબર શરૂ થવાનું છે. સપ્ટેમ્બર મહિનાના ભાવ રૂ. 61999 પ્લસ ટેક્સ તથા ઓક્ટોબર મહિનાના ભાવ રૂ. 75000 પ્લસ ટેક્સ છે. પેકેજમાં 5 નાઈટ ફોર સ્ટાર હોટેલમાં અને 1 નાઈટ ફાઈવ સ્ટાર હોટેલ લાપીતામાં આપવામાં આવશે પેકેજમાં ફ્લાઇટ, વિઝા, ટેક્સ, સાઇટ સીન, બ્રેકફાસ્ટ, ડિનર, સહિતની તમામ સુવિધાઓ સામેલ છે. આ સાથે ગુજરાતી ટુર મેનેજરની વ્યવસ્થા પણ છે. આ પેકેજમાં અડધા દિવસની સિટી ટુર- વન વે મોનોરેલ, દુબઇ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ BBQ ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા- ટાવર 124માં માળે અને અન્ડર વોટર ઝુ, ધ પોઇન્ટ વર્લ્ડસ બીગેસ્ટ ફાઉન્ટેન શો- ધ પામ જુમેરેહ, દુબઈ ફ્રેમ, મરીના ધો ક્રુઝ બારબીક્યું ડિનર સાથે સહિતના આકર્ષણ હશે. વધુ વિગત માટે સંપર્ક કરો હુસેનભાઈ- મો.નં. 9558817681 માલવભાઈ- મો.નં. 7574801987 અન્ય ઉપલબ્ધ ટુર : ગોવા હિમાચલ ઉત્તરાખંડ એમ્બેવેલી(મહારાષ્ટ્ર) રાજસ્થાન કાશ્મીર કેરેલા સિક્કિમ બેસ્ટ વોએજ પ્રા.લી. હવે ટૂંક સમયમાં મોરબીમાં હેડ ઓફિસ : એસએફ-2, 101, અનહિલ કોમ્પ્લેક્ષ, સિટી સેન્ટર પાછળ, સ્વસ્તિક ક્રોસ રોડ, સી.જી. રોડ, અમદાવાદ