જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે કોરોનાના માત્ર 4 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 141 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 835 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 25 દર્દીઓ રિકવર પણ થયા છે. 13 ફેબ્રુઆરી, રવિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 01 મોરબી શહેર : 01 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 00 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 02 માળિયા શહેર : 00 કુલ : 4 13 ફેબ્રુઆરી, રવિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 16 વાંકાનેર તાલુકા : 05 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 03 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 25