હળવદ : “આઝાદી કા અમૃત” મહોત્સવ અંતગર્ત હળવદ શહેર ભાજપ દ્વારા આજ રોજ બાબા સાહેબ સર્કલથી લક્ષ્મીનારાયણ ચોક સુઘી તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી તથા હળવદ શહેર/તાલુકા ભાજપ ટીમ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.