મોરબી : આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશ રંગપરિયાની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે તા. 13ના રોજ સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોનના નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના પ્રમુખ પદે યોગેશ રંગપરિયાને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યોગેશભાઇને તેમની નિમણૂક બદલ સાથી કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..