મોરબી : ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય રીતે સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા સંગઠનમાં યુવા આગેવાન સંજય જયંતિભાઇ ભટાસણાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આપ ઉપ પ્રમુખ પદે વરાયેલા સંજયભાઈ વર્ષોથી પ્રજા સાથે જોડાયેલા છે. સમાજના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કાયમી કામ કરતા સંજયભાઈ વધુ મજબુત બની લોક સેવા માટે પાર્ટીમાં જોડાયાની ખાત્રી આપી જીલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ગોપાલ ઈટાલિયા, ઈશુદાન ગઢવી સહિતના નેતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે જમીની સવાલો સાથે બાથભીડતા યુવા આગેવાનને ચોમેરથી શુભેચ્છા મળી રહી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..