મોરબી : મોરબીના ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી (૧) મુકેશભાઇ લાભુભાઇ આત્રેશા (૨) જીવરાજભાઇ નરશીભાઇ અદગામા અને (૩) રોનક ઉર્ફે રામજી જયંતીભાઇ માજુશાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 620 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.