ટંકારા : ટંકારમાં લોકસભની ચૂંટણી માટે આજે સવાથી મતદાન શરૃ થયું હતું.અને સવારથી મતદારોનો ભારે ઘસારો રહ્યો છે.ત્યારે ટંકારમાં ત્રણ ઇવીએમ મશીનોમાં ગરબડી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી.તંત્રે તાકીદે ત્રણેય મશીનો બદલીને મતદાન શરૃ કર્યું છે. ટંકારમાં આજે લોકશાહીનું મહાપર્વ ઉજવાય રહ્યું છે.લોકશાહીના મહાપર્વ સમાન લોકસભણી ચૂંટણી માટે આજે સવારે સાત વગયેથી મતદાન પ્રક્રિયા હાથ ધરાય છે.તમામ મતદાન બુથો પર પોલોસનો ચાંપતો બંદોબસ્ત વચ્ચે ચૂંટણી કર્મચારીઓએ મતદાનની કામગીરી શરૂ કરી છે અને મતદાન માટે લોકોનો ભારે ઘસારો થઈ રહ્યો છે.લોકો તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે ટંકારમાં ત્રણ ઇવીએમમાં ખામી સર્જાઈ હતી જોકે તંત્ર દ્વારા તાકીદે આ મશીન બદલાવી મતદાન શરૃ કર્યું હતું.\ આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news