મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મદીના સોસાયટીમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી અશ્વિનભાઈ માનસીંગભાઇ ધોળકીયા, રોહિતભાઇ કેશુભાઇ કુંવરીયા અને જીજ્ઞાબેન રમેશભાઇ સાતોલાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.