વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તીથવા ગામે કોળી વાસમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા, ગોંવિદભાઈ સંધાભાઈ મેસરીયા અને મગનભાઈ કરશનભાઈ સાથલીયા નામના ત્રણ જુગારીઓમે રોકડા રૂપિયા 2510 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.