મોરબી : મોરબીના શનાળા રોડ બાયપાસ પર આવેલ SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 14,15 અને 16 ઓક્ટોબર એમ કુલ ત્રણ દિવસ દરમ્યાન યુવા સંમેલન ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે. મોરબીની જાહેર જનતાને આ પ્રોગ્રામમાં પધારવા માટે સ્વામિનારાયણ મંદિર મોરબી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.