જિમમાં પણ સ્પેશિયલ વિન્ટર ઓફર ચાલુ, નિષ્ણાંત ડોકટરના માર્ગદર્શન હેઠળ તમામ ટ્રેનિંગ અપાશે : ક્લિનિકમાં આધુનિક મશીનો દ્વારા ફિઝિયોની તમામ સારવાર ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાવર ફિઝિયો ક્લિનિક એન્ડ જિમમાં તા.11 ડીસેમ્બરને સોમવારથી 3 દિવસ ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફિઝિયોને લગતી તમામ સમસ્યાનું નિદાન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ સાથે અહીં જિમમાં પણ વિન્ટર સ્પેશિયલ ઓફર ચાલુ છે. અહીં નિષ્ણાંત ડોકટરના માર્ગદર્શન હેઠળ જ તમામ ટ્રેનિંગ આપવામાં આવે છે.ફિઝિયો ક્લિનિક● દુ:ખાવા :- ગરદન, કમર, પીઠ, સાંધા, ( થાપા, ઘુંટણ, ખભો, પેની, કોણી, કાંડુ, ઘુટીની સારવાર, મણકાની તકલીફ, સાઈટીકા, ગાદીની તકલીફ, નસ દબાવી, ખાલી ચડવી, મણકાની જગ્યા ઘટવી/વધવી )● ઓર્થો :- ફેક્ચર પછીની કસરતો, ઓપરેશન પહેલા પછીની કસરતો, લિગામેન્ટ (તાંતણા) ની તકલીફ● જીરીયાટીક :- વૃધ્ધો તથા મોટી ઉંમરના લોકોમાં વારંવાર યુરીન જવું, યુરીન લીકેજ, શરીરની નબળાઈ વગેરે● ન્યુરો :- પેરાલીસીસ (પક્ષઘાત), મોઢાનો લકવો, હાથ પગમાં ધૃજારી, ચાલવામાં તકલીફ પડવી, બેલેન્સ ન રહેવુ, પાર્કિન્સનિઝ (કંપાવ), મગજને લગતાં અન્ય રોગની સારવાર● કાર્ડિયો :- હ્દય તથા ફેફસાને લગતા રોગો માટે સારવાર, સ્નાયુની તકલીફ, ચિકનગુનિયા, જકડાયેલા અંગોની સારવાર, કરોડરજ્જુ તથા શરીરનું વાંકુ વળી જવું, પ્રસૂતિ પહેલા અને પછી ની કસરતો● મતગમતમાં થતી ઈજાની તપાસ અને સારવાર● વજન ઘટાડવા કે વધારવા માટેની કસરતો● અનુભવી ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા નિદાન તથા સારવાર(સમય : સવારે 8થી 1 સાંજે 4થી 9)જિમ● કાર્ડિયો● સ્ટ્રેન્થ ટ્રેનિંગ● ઈન્ટરવલ ટ્રેનિંગ● એડવાન્સ સર્કિટ ટ્રેનિંગ● પર્સનલ ટ્રેનિંગ● પર્સનલાઇઝ ડાયટ ચાર્ટ●ગ્રુપ એક્ટિવિટી● ક્રોસ ફિટ● યોગા એરોબિક્સ(સમય - સવારે 5:30 થી રાત્રે 10)કેમ્પ તા. 11, 12, 13 ડીસેમ્બરપાવર ફિઝિયો ક્લિનિક & જિમબીજો માળ, SP શોપિંગ મોલ,SP રોડ, મોરબીડો.બ્રિજેશ પૈજાડો.પ્રિયંકા પટેલભાવિક પટેલમો.નં.7567574222મો.નં.7567574333