રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ પણ મળશે : એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન, રૂ. 6.99 ટકાના વ્યાજ દરે ઓફર માત્ર તા.18થી 20 સુધી જ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા સરદાર બાગ સામે ત્રી-દિવસીય સ્કૂટર બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા.18થી 20 સુધી ચાલવાનો છે. આ સ્કૂટર બજારથી મનગમતું ટુ-વ્હીલર માત્ર રૂ. 9999ના ડાઉન પેમેન્ટ ઉપર મેળવી શકાશે. સાથે રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ પણ મળશે તો જલ્દી કરો અને આ સ્ફુટર બજારનો લાભ જરૂર લ્યો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ શોરૂમ આવ્યો છે. જેના દ્વારા સરદાર બાગ સામે તા.18, 19 અને 20 એમ ત્રણ દિવસ માટે સ્કૂટર બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વાહનની ખરીદીમાં એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન આપવામાં આવી રહી છે. આ સાથે રૂ. 3 હજારનું આકર્ષક એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી છે. વધુમાં આ સ્કૂટર બજારની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. તો હવે રાહ શા માટે જોવાની ! આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક કે મોપેડ અને મેળવી લો આકર્ષક એક્સચેન્જ બોનસની સાથે અન્ય લાભ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો અવધ ટીવીએસ શોરૂમ, શનાળા રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો મો.નં. 88496 02098 અથવા 99789 08541.