મોરબી : મોરબીમાં રાધાકૃષ્ણ મંદિરની મૂર્તિ ખંડિત થયેલ હોવાથી તથા ગરુડ દેવની મૂર્તિની સ્થાપના તથા શિવ મંદિરમાં નંદી અને કાચબાની સ્થાપના કરવાની છે તેથી તા. 6-7-8 માર્ચ 2026 ત્રિદિવસીય હવન તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરબાર ગઢ પાસે, મચ્છુબારી મેઇન રોડ, મોરબી ખાતે ઉજવાશે.