બ્રેડનેલર, કોઈલનેલર, ફ્લોરિંગ નેલર, ઇલેક્ટ્રિક સ્ટેપલર, બ્રેડનેલ્સ, હોગ રીંગર, કરગેટેડ ફાસ્ટનર, એર બોક્ષર, બેટરી બોક્ષર સહિતની પ્રોડક્ટની ફ્રી સર્વિસ કરી અપાશે : કાયમોની ટિમ કાલે ચાય પે ચર્ચા પણ કરશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શીતલ એન્ટરપ્રાઇઝમાં KAYMOના ઇન્સ્ટ્રુમેન્ટ માટે કાલે બુધવારથી ત્રણ દિવસનો ફ્રી સર્વિસ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં કંપની દ્વારા તમામ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રીમાં સર્વિસ કરી આપશે. મોરબીમાં 8 એ નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાછળ રાધા હોટેલ ઇનની નિચે શોપમાં શીતલ એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જે વુડ વર્કિંગ મશીન બનાવતી જ્યોતિ ઈન્ડસ્ટ્રીઝ અને હેન્ડ ટુલ્સ બનાવતી OAYKAY કંપનીની ડીલર છે. સાથે ખ્યાતનામ KAYMO કંપનીના પણ ઓથોરાઈઝડ ડીલર છે. અહીં કાયમો કંપનીના બ્રેડનેલર, કોઈલનેલર, ફ્લોરિંગ નેલર, નેલર, ઇલેક્ટ્રિક સ્ટેપલર, સ્ટેપલર પિન, બ્રેડનેલ્સ, હોગ રીંગર, કરગેટેડ ફાસ્ટનર, હેન્ડ ટેકર, હમર ટેકર, સ્ટેપલર રિમુવર, હેન્ડ બોક્ષર, એર બોક્ષર, બેટરી બોક્ષર, પ્લીયર બીજે, પ્લીયર એલએમ, ઉપરાંત પાના પકડ સહિતની અનેકવિધ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. વિવિધ કારખાનાઓ તથા મિસ્ત્રી કામ માટે ઉપયોગમાં લેવાતા ઇન્સ્ટ્રુમેન્ટની અહીં વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. વધૂમાં અહીં તા.2, 3 અને 4 ઓગસ્ટ એમ ત્રણ દિવસ માટે KAYMO કંપનીના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ફ્રી સર્વિસ કેમ્પ રાખવામાં આવ્યો છે. ઉપરાંત કાલે તા.2 ઓગસ્ટના રોજ અહીં કાયમો કંપનીની ટિમ સાથે સવારે 9થી 12 ચાય પે ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કેમ્પ અને ચાય પે ચર્ચાનો લાભ લેવા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે. વેબસાઈટ : http://www.seetalenterprises.com કેમ્પ : તા. 2, 3, 4 ઓગસ્ટ શીતલ એન્ટરપ્રાઈઝ શોપ નં.13, રાધા હોટેલ ઇનની નીચે, શક્તિ ચેમ્બર પાછળ, 8-એ નેશનલ હાઇવે, મોરબી જતીન ગજ્જર મો.નં.8141233328 અમિત ગજ્જર મો.નં.9879332328