હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં સેવાકીય આયોજન : ફ્રી નિદાન સાથે અગ્નિકર્મ, વિધ્ધકર્મ, કપીંગ થેરાપી જેવી પંચકર્મ ચિકિત્સા પણ નિઃશુલ્ક મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું ચિત્રક આયુર્વેદ હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. જે નિમિત્તે આવતીકાલથી ત્રણ દિવસ એટલે કે તા.9, 10 અને 11 જુલાઈના રોજ ફ્રી નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અગ્નિકર્મ, વિધ્ધકર્મ, કપીંગ થેરાપી જેવી પંચકર્મ ચિકિત્સા આ કેમ્પ દરમિયાન નિઃશુલ્ક મળશે. તો આ કેમ્પનો લાભ લેવા જરૂર પધારો. હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર● ચામડીના રોગો● પાચનતંત્રના રોગો ● બાળકોના રોગો ● શ્વસનતંત્રના રોગો● સાંધાના દુખાવા ● અનિયમિત જીવનશૈલીથી થતા રોગો જેવા કે વંધ્યત્વ, વજનવધારો, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, વગેરેકેમ્પ : તા.9,10,11ચિત્રક આયુર્વેદ હોસ્પિટલશોપ નં. S-106, બીજો માળ કે.બી.બેકરી ઉપર,કેપીટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો. 75750 05352