મોરબી : મોરબી શહેરના મચ્છીપીઠ નજીક ઇદગાહ મેદાનના ગેઇટ નજીક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અનવરભાઈ રહીમભાઈ મોવર, યુસુફભાઈ મહમદભાઈ જુણાજ અને ટીપુસુલ્તાન ગુલામભાઈ ભટ્ટીને રોકડા રૂપિયા 11,650 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.