મોરબી : મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા જીજ્ઞેશભાઇ ખોડાભાઇ મુલારીયા, નરેન્દ્રસિંહ અભેસિંહ રાઠોડ અને બેચરભાઇ ગણેશભાઇ વડસોલાને રોકડા રૂપિયા 1150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.