મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ રોડ પર આઈટીઆઈ સામે આવેલ મોજે મસ્તરામ હોટલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી 1. અર્જુન વિરમભાઈ કુંઢીયા રહે.ઉમા ટાઉનશીપ પાસે, ભીમસર 2.પ્રતાપ સવસીભાઈ દેલવાણીયા રહે.આઈટીઆઈ સામે, હળવદ રોડ, મોરબી અને આરોપી 3.મનસુખ નરસીભાઈ વાઘેલા રહે.આઈટીઆઈ સામે,મોજે મસ્તરામ હોટલ પાછળ મોરબી વાળાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.