વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સૂર્યકૃપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા પ્રદીપભાઈ અનકભાઈ બછીયા ઉ.વ. ૩૦, રહે.રંગપર, રવુંભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા ઉ.વ.૩૬ રહે.ભલગામ અને સેમરાજ રાજુભાઈ ખાચર ઉ.વ.૨૦ રહે.રંગપરવાળાને રોકડા રૂપીયા-૧૦,૪૦૦/- સાથે તાલુકા પોલીસે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.