મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧)કીશોરભાઈ બચુભાઈ કોળી (૨) શનિભાઈ ચંદુભાઈ અઘારા અને (૩)કરણભાઈ રમેશભાઈ અગેચાણીયાને પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૩૩૮૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.