● લેસર હેર રીમુવલ પર મેડિકલ ફેસિયલ ફ્રી● યલો પીલના 2 પેકેજ સાથે 1 પેકેજ ફ્રી● મેડિકલ ફેસિયલમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટહોસ્પિટલમાં રજાના દિવસોમાં પણ બાળકો અને ચામડી માટેની ઓપીડી તેમજ ઇમરજન્સી સારવાર ચાલુ રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલમાં સ્કિન અને હેર ટ્રીટમેન્ટ ઉપર દિવાળીની ત્રણ આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં લેસર હેર રીમુવલ પેકેજ પર મેડિકલ ફેસિયલ ફ્રી આપવામાં આવશે. યલો પીલના 2 પેકેજ સાથે 1 પેકેજ ફ્રી અપાશે. તેમજ મેડિકલ ફેસિયલમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.આ ઉપરાંત ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી,બેસતું વર્ષ, ભાઈબીજના તહેવારો દરમિયાન પણ ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલમાં બાળકો અને ચામડી માટેની ઓપીડી તેમજ ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. આ ઉપરાંત ઇમરજન્સી સારવાર 24 કલાક ચાલુ રહેશે.ઓપીડી સમયસવારે 9થી બપોરે 1 સુધીસાંજે 4થી સાંજે 7:30 સુધીબાળકોનો વિભાગ● ડૉ.ચિરાગ જેતપરીયા(પટેલ)(MBBS,DCH)ચામડી અને કોસ્મેટિક વિભાગ●ડૉ.વૈશાલી ચિરાગ જેતપરીયા(કાવર)(MBBS,CSVD,FAM)●ડૉ.અમિત ઝાલરીયા(MBBS,DDV)ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલ3જો માળ, પ્રથમ વુમન્સ હોસ્પિટલ ઉપર,ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સામે,મહેશ હોટલ પાછળ,શનાળા રોડ,મોરબીમો.નં.87808 81792