જુના ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન ઉપર રૂ.5000 સુધીનું એક્સચેન્જ બોનસ : 0 ટકા વ્યાજે લોન : ક્રેડિટ કાર્ડ ઉપર વધારાનું 20 ટકા સુધીનું કેશબેકમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા રેડિયો સેન્ટરમાં આ વર્ષનો પૈસા વસુલ સેલ શરૂ થઈ ગયો છે. જે તા.16 સપ્ટેમ્બર સુધી જ ચાલવાનો છે. આ સેલમાં દરેક આઇટમની આકર્ષક કિંમત ઉપરાંત ભવ્ય એક્સચેન્જ ઓફર પણ છે. જેમાં જુના ટીવી, ફ્રીઝ કે વોશિંગ મશીનના રૂ.5000 સુધી બાદ આપવામાં આવશે. 0 ટકા વ્યાજે બજાજ/ એચડીબી ફાયનાન્સ ઉપર લોન થઈ જશે. ક્રેડિટ કાર્ડ ઉપર વધારાનું 20 ટકા સુધીનું કેશબેક મળશે. તો આજે જ પધારો અને મનગમતા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરો.એલઇડી● 32' રૂ.14990 વાળા રૂ.7500માં● 43' રૂ.29990 વાળા રૂ.14500માં● 50' રૂ.39990 વાળા રૂ.24500માં● 55' રૂ.59990 વાળા રૂ.31500માંફ્રીઝ● ડબલડોર 236 લીટર રૂ.31990 વાળા રૂ.21990માં● 240 લીટર થ્રિ ડોર રૂ.37990 વાળા રૂ.24990માં● 190 લીટર રૂ.17990 વાળા રૂ.12490માં● ફ્રીઝમાં 190 લિટરથી 465 લીટર સુધીની વિશાળ રેન્જવોશિંગ મશીનસેમી ઓટોમેટિક● 7 kg રૂ.14990 વાળા રૂ.8500માં● 8 kg રૂ.16990 વાળા રૂ.10500માં● 8.5kg રૂ.17990 વાળા રૂ.11500માંફુલ્લી ઓટોમેટિક● 6.5kg રૂ.19490 વાળા રૂ.13500માં● 7 kg રૂ.20990 વાળા રૂ.14990માંફ્રન્ટલોડ● 7kg રૂ.37990 વાળા રૂ.28990માંએસી● 1.5 ટન રૂ. 49990 વાળા રૂ.27500માં● 1 ટન રૂ.46990 વાળા રૂ.25500માં● ઘરઘંટી રૂ.11990માંરેડિયો સેન્ટરગેસ્ટ હાઉસ રોડ,મોરબીમો.8849404554મો.9723547371