નીચેથી લઈને ઉપરની રેન્જ સુધીના તમામ મોડેલ ઉપલબ્ધ : શ્રેષ્ઠ સર્વિસની જવાબદારી સાથે જ ચીમનીનું વેચાણ હવેથી દર મહિને એક-એક મોડેલ ઉપર મુકાશે ખાસ ઓફર : કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ અને સર્વિસ કરી અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શહેરની ખ્યાતનામ ચીમની ગેલેરી દ્વારા ત્રીજી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે. હવેથી ત્રણેય બ્રાન્ચમાં ધમાકેદાર ઓફર્સ સાથે ચીમની ખરીદવાનો સુવર્ણ અવસર ગ્રાહકોને મળવાનો છે. તો આજે જ ચીમનીની અવનવી વેરાયટી જોવા પધારો. મોરબીમાં ચીમની ગેલેરીની બે બ્રાન્ચ કાર્યરત હતી. હવે ત્રીજી બ્રાન્ચનો રવાપર ચોકડી પાસે પ્રારંભ થયો છે. ચીમની ગેલેરીમાં નીચી રેન્જથી ઉંચી રેન્જના તમામ મોડેલ મળે છે. સાથે બધા પ્રિમિયમ મોડેલ પણ અહીં મળે છે. અહીં સર્વિસની તમામ જવાબદારી સાથે ચીમનીનું વેચાણ કરવામાં આવે છે. ચીમની ગેલેરી કિચેક્ષ કંપનીના સૌરાષ્ટ્ર ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર છે. અહીં કિચેક્ષ કંપનીનું સર્વિસ સેન્ટર પણ છે. અને કિચેક્ષ કંપનીમાં 24થી 48 કલાકમાં સર્વિસ પૂર્ણ કરવાની ગેરેન્ટી આપે છે. ચીમની ગેલેરીમાં કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ તથા વોશ સર્વિસ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ચીમની ગેલેરીમાં કાયમ માટે દર મહિને અલગ અલગ મોડેલ ઉપર ખાસ આકર્ષક ઓફર મુકવામાં આવે છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો. કસ્ટમર કેર નં. (મિલન ફુલતરિયા) 9726909678 8200794004 મેઈન બ્રાન્ચ : દુકાન નંબર 2, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં , HDFC બેંકની સામે, મોરબી-2 બ્રાન્ચ -2 : શક્તિ કોમ્પ્લેક્ષ, ધર્મલાભ સોસાયટી પાસે, રાજકોટ હાઇવે, પાપાજી ફનવર્લ્ડની સામે, મોરબી-1 બ્રાન્ચ-3 : બાલાજી પ્રોવીઝન સ્ટોરની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી