નીચેથી લઈને ઉપરની રેન્જ સુધીના તમામ મોડેલ ઉપલબ્ધ : શ્રેષ્ઠ સર્વિસની જવાબદારી સાથે જ ચીમનીનું વેચાણ : ત્રીજી બ્રાન્ચનો ટૂંક સમયમાં જ થશે પ્રારંભ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ચીમની ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો ચીમની ગેલેરીમાં અત્યારે ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. તો આજે જ ચીમનીની અવનવી વેરાયટી જોવા પધારો. મોરબીમાં ચીમની ગેલેરીની બે બ્રાન્ચ કાર્યરત છે. જ્યાં ચીમનીના નીચી રેન્જથી ઉંચી રેન્જના તમામ મોડેલ મળે છે. સાથે બધા પ્રિમિયમ મોડેલ પણ અહીં મળે છે. અહીં સર્વિસની તમામ જવાબદારી સાથે ચીમનીનું વેચાણ કરવામાં આવે છે. ચીમની ગેલેરી કિચેક્ષ કંપનીના સૌરાષ્ટ્ર ડિસ્ટ્રીબ્યુટરનું ઓથોરાઈઝડ છે. અહીં કિચેક્ષ કંપનીનું સર્વિસ સેન્ટર પણ છે. ચીમની ગેલેરીમાં કોઈ પણ કંપનીની ચીમનીની વોશ સર્વિસ પણ આપવામાં આવે છે. ટૂંક સમયમાં ચીમની ગેલેરીની ત્રીજી બ્રાન્ચ ખુલશે. ત્યાં સુધી અન્ય બે બ્રાન્ચમા ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં મોડલ મુજબ ડિસ્કાઉન્ટ આપવામા આવી રહ્યું છે. તો આજે જ સંપર્ક કરો. કસ્ટમર કેર નં. (મિલન ફુલતરિયા) 9726909678 8200794004 બ્રાન્ચ -1 : શક્તિ કોમ્પ્લેક્ષ, ધર્મલાભ સોસાયટી પાસે, રાજકોટ હાઇવે, પાપાજી ફનવર્લ્ડની સામે, મોરબી-1 બ્રાન્ચ-2 : દુકાન નંબર 2, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં , HDFC બેંકની સામે, મોરબી-2 બ્રાન્ચ - 3 : રવાપર રોડ ( Coming soon)