મોરબી: જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 25/04/2026, શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતુ 11 KV રેન્જ ઇન્ડ. (Range Ind) ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં નિયત સમયગાળા દરમિયાન વીજ પૂરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PowerOutage #PGVCL #Jetpar #IndustrialArea #MorbiNews #GujaratNews