મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ઉમિયાપાર્કમાં રહેતા મૂળ મહેસાણા જિલ્લાના વતની ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ ગત તા.31ના રોજ ઘેરથી કહ્યા વગર નીકળી ગયા બાદ તેમના પત્ની આશાબેને પોલીસમાં ગુમસુધા નોંધ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભાવેશભાઈ તેમના સગા વ્હાલાના ઘેર અમદાવાદથી મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહત અનુભવી હતી.