મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કુબેર સિનેમા પાસેથી આરોપી અજિત બચુભાઇ બળોધરાને વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.