મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપુરી રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે મોરબી મહેનદ્રપરા શેરી નં-20માં રહેતા સીરાજભાઇ ઉમરભાઇ ખોખરને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.