વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાંથી પોલીસે વિજયભાઈ ઉર્ફે કીશન જીવાભાઈ મેર, રહે.લાલપર વાડી વિસ્તાર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.