હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામેથી પોલીસે વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900 સાથે દિનેશભાઇ અમરશીભાઇ રાઠોડ નામના યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.