મોરબી : મોરબી તાલુકામાં જાંબુડિયા ગામની સીમમાં પાનેલી ગામની સીમમાંથી પોલીસે આરોપી વિપુલ બચુભાઇ બલોધરા રહે.મચ્છુનગર મોરબી વાળાને વાઈટલેસ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.