મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમા ખોખરા હનુમાન રોડ ઉપરથી મોરબી તાલુકા પોલીસે નીજુલ ઉર્ફે બીર્જુ બ્રમ્હાભાઇ માજી, રહે.વેલકમ સીરામીક રંગપર તા.જી.મોરબી મુળ રહે.બગાવડા થાના-દરાઉન્ડા જી.શીવાન બીહાર વાળાને મેકડોવેલ નંબર વન વ્હિસ્કીની બે બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.