મોરબી : મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાંથી પાવડયારી કેનાલ પાસેથી વાઘપર ગામે રહેતા હાર્દિક કેશવજીભાઇ કડીવાર નામના યુવાનને મેકડોવેલ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.