મોરબી : મોરબીમાં તા. 2-2-2025 ને રવિવારના રોજ રાજા-રાજાણી પરિવારના કુળદેવી શ્રી જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ અનિવાર્ય સંજોગોને કારણે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ મોકૂફ રાખવામાં આવે છે. જેની સર્વેએ નોંધ લેવા પ્રમુખ હસુભાઈ રાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.