એકદમ નવા કોન્સેપ્ટનું કલેક્શન સૌના મન મોહી લેશે : પોલકી અને રિયલ ડાયમંડ જવેલરી ખરીદવાનો બે દિવસનો સુવર્ણ અવસર કોરોનાની પરિસ્થિતિમાં તમામ તકેદારી સાથે વિશ્વ પ્રસિદ્ધ જવેલર્સ આપના આંગણે આવી રહ્યું હોય, જવેલરીનું શોપિંગ કરવાની સુવર્ણ તક ચૂકવા જેવી નથી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. કારણકે વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીમાં ફરી એક વખત શનિવારથી ગોલ્ડન જવેલર્સ દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટ સાથેની મનમોહક જવેલરી ખરીદવાનો અવસર મળવાનો છે. આ એક્ઝિબિશન માત્ર બે દિવસ જ ચાલવાનું હોય વહેલાસર મુલાકાત લઈને મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા.8 અને 9 જાન્યુઆરી એમ બે દિવસ ગોલ્ડન જવેલર્સનું ભવ્ય એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવનાર છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલર્સ સુરતમાં વર્ષોથી કાર્યરત છે. હાલ સુરત શહેરમાં ઘોડદોડ રોડ પર કેનોપસ મોલમાં તેમજ ઘોડદોડ રોડ ઉપર કોટક હાઉસની સામે ડ્રિમ બિઝનેશ હાઉસમાં આ બે જગ્યાએ શોરૂમ ધરાવે છે. આ સાથે ગોલ્ડન જવેલર્સ દ્વારા જામનગરમાં વાલકેશ્વરી નગરી ખાતે પણ તાજેતરમાં જ ફ્રેન્ચાઈઝી શો રૂમનો ભવ્ય પ્રારંભ કર્યો છે. ગોલ્ડન જવેલર્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. કોરોનાની આ સ્થિતિમાં તમામ તકેદારી સાથે ઘરઆંગણે જ વિશ્વના શ્રેષ્ઠ આભૂષણો ખરીદવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન 8 જાન્યુઆરીથી ઇડન હિલ્સ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 8:30 વાગ્યા સુધીનો છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.